Gujarat

અમદાવાદમાં શાહપુર ચાર રસ્તા પાસે AMTSની અડફેટે વૃદ્ધનું મોત

અમદાવાદ
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. આવી જ એક અકસ્માતનો બનાવ અમદાવાદમાં બન્યો છે. અમદાવાદમાં છસ્‌જીની અડફેટે વૃદ્ધનું મોત થયાની ઘટના સામે આવી છે. શાહપુર ચાર રસ્તા પાસે સાઇકલ ચાલક વૃદ્ધ પસાર થતા હતા તે દરમિયાન આ અકસ્માત થયો છે.ડ્રાઇવરે સાઇકલ ચાલકને અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે. અકસ્માત બાદ ડ્રાઇવર બસ મુકીને ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો છે. ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

File-02-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *