Maharashtra

ગુજરાતની આ કંપની રોકાણ માટેની નવી ઓફર લાવી

મુંબઈ
રોકાણ માટે વધુ એક ૈંર્ઁં સારી કમાણીની આશા વચ્ચે ખુલી રહ્યો છે. આ ૈંર્ઁં કાકા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ(દ્ભટ્ઠાટ્ઠ ૈંહઙ્ઘેજંિૈીજ)નો છે. જીસ્ઈ ૈંર્ઁં સબસ્ક્રિપ્શન માટે સોમવાર ૧૦મી જુલાઈના રોજ ખુલશે. કાકા ઈન્ડસ્ટ્રીઝનો ?૨૧.૨૩ કરોડનો ૈંર્ઁં બુધવાર ૧૨ જુલાઈ સુધી ખુલ્લો રહેશે. કાકા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પાર્ટીશનો, ફોલ સિલિંગ, વોલ પેનલિંગ, કિચન કેબિનેટ, દરવાજા, બારીઓ અને અન્ય ઇન્ટિરિયર અને બહારના કામોમાં ઉપયોગ માટે પોલિમર આધારિત પ્રોફાઇલનું ઉત્પાદન કરે છે. કંપનીની પ્રોડક્ટ રેન્જમાં ઁફઝ્ર પ્રોફાઇલ્સ, ેંઁફઝ્ર ડોર અને વિન્ડો પ્રોફાઇલ્સ, ઉઁઝ્ર પ્રોફાઇલ્સ અને શીટ્‌સ માટે વિવિધ પરિમાણો, સુવિધાઓ અને રંગોમાં ૧૨૦૦ કરતાં વધુ જીદ્ભેંનો સમાવેશ થાય છે. વધુમાં તે ફેક્ટરીથી બનેલા હાર્ડ પીવીસી દરવાજા પણ બનાવે છે. દ્ભટ્ઠાટ્ઠ ૈંહઙ્ઘેજંિૈીજ ૈંર્ઁંની વિગતો ૈંર્ઁં સોમવાર ૧૦ જુલાઈએ ખુલશે અને બુધવાર, ૧૨ જુલાઈએ બંધ થશે. – કંપનીએ ઈક્વિટી શેર દીઠ તેની પ્રાઇસ બેન્ડ ?૫૫ થી ?૫૮ નક્કી કરી છે. – તે એક જીસ્ઈ ૈંર્ઁં છે જેમાં ?૨૧.૨૩ કરોડ સુધીની કુલ ?૧૦ની ફેસ વેલ્યુના ૩,૬૬૦,૦૦૦ ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યુનો સમાવેશ થાય છે. – કાકા ઈન્ડસ્ટ્રીઝ આઈપીઓની લોટ સાઈઝ ૨,૦૦૦ શેર છે. – શેરની ફાળવણીનો આધાર સોમવાર, ૧૭ જુલાઇના રોજ ફાઇનલ કરવામાં આવશે અને કંપની મંગળવાર, ૧૮ જુલાઇથી રિફંડ શરૂ કરશે. જ્યારે બુધવાર, ૧૯ જુલાઈના રોજ શેર ફાળવણી – કરનારાઓના ડીમેટ ખાતામાં જમા કરવામાં આવશે. કાકા ઇન્ડસ્ટ્રીઝના શેર આવવાની શક્યતા છે. ગુરુવાર, ૨૦મી જુલાઈના રોજ મ્જીઈ જીસ્ઈ પર લિસ્ટ થશે. – બિગશેર સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ ૈંર્ઁં માટે રજિસ્ટ્રાર છે અને હેમ સિક્યોરિટીઝ લિમિટેડ લીડ મેનેજર છે. – ૈંર્ઁં પછી કાકા ઇન્ડસ્ટ્રીઝમાં પ્રમોટરનો હિસ્સો વર્તમાન ૯૫.૩૨% થી ઘટીને ૬૯.૭૮% થવાની ધારણા છે. – કંપનીના પ્રમોટર્સ રાજેશ ધીરુભાઈ ગોંડલિયા, ભાવિન રાજેશભાઈ ગોંડલિયા અને રાજેશકુમાર ધીરુભાઈ ગોંડલિયા (ૐેંહ્લ) છે. – કંપનીએ ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (ઊૈંમ્જ) માટે જાહેર ઓફરમાં ૪૪.૯૬% શેર, બિન-સંસ્થાકીય રોકાણકારો (દ્ગૈંૈંજ) માટે ૧૩.૫૫%, રિટેલ રોકાણકારો માટે ૩૧.૫૨% અને બજાર નિર્માતાઓ માટે બાકીના ૪.૯૮% શેર અનામત રાખ્યા છે. ડિસ્ક્લેમર પણ જાણી લો.. શેરબજારમાં ટ્રેડિંગ માટે અથવા ૈંર્ઁં માં રોકાણ કરવું તે શેરબજારના જાેખમોને આધીન હોય છે. રોકાણકાર દ્વારા નફાના અંદાજ સાથે કરવામાં આવેલું રોકાણ નુકસાનનો સામનો પણ કરાવી શકે છે. અમારી સલાહ છે કે કોઈ પણ રોકાણ કરતા પહેલા તમારા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી જાેઈએ.

File-01-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *