Gujarat

બોડેલી ઢોકલીયા ફાટક પાસે આવેલું નાડામાં ગંદકી અને દુર્ગંધ 

બોક્સ
દિવસમાં અનેકવાર રેલવે ફાટક બંધ થાય છે જેને લઇને વાહનો પાંચ પાંચ દસ મિનિટ નાડા ઉપર ઉભા રહે છે અને ગંદકી અને દુર્ગંધને લઈને વાહન ચાલકોને ખૂબ મુશ્કેલી
બોડેલીના ઢોકલીયા વિસ્તારમાં આવેલી રેલવે ફાટક જે બોડેલી છોટાઉદેપુર હાઇવે પર આવેલી છે ફાટક પાસે આવેલા નાડા  માં ગંદકી જોવા મળી રહી છે
હાલમાં ચોમાસા નો સમય ચાલે છે અને બીમારીઓનો ગ્રાફ પણ વધ્યો છે ત્યારે બોડેલી રેલવે ફાટક પર આવેલા નાણામાં ગંદકીને લઈને વાહન ચાલકો ને હેરાન થવાનો વારો આવી રહ્યો છે છોટાઉદેપુર રોડ પર રેલવે ફાટક આવેલી છે ત્યાં નજીકમાં જ આવેલા કોતર ના નાડા માં ગંદકીને લઈને વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે દિવસમાં અનેકવાર રેલવે ફાટક બંધ થાય છે જેને લઇને વાહનો પાંચ પાંચ દસ મિનિટ નાડા ઉપર ઉભા રહે છે અને ગંદકી અને દુર્ગંધને લઈને વાહન ચાલકોને ખૂબ મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે ત્યારે અહીંના લોકો અને વાહન ચાલકો જણાઈ રહ્યા છે કે વહેલી તકે પોતાના નાડા ને સાફ-સફાઈ કરવામાં આવે અને ગંદકી દૂર કરવામાં આવે તેમ જણાઈ રહ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG20230714120927.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *