બોક્સ
રેલ્વે ગાડી આવતા રેલવે ફાટક બંધ થાય છે અને વાહનચાલકો પાંચથી દસ મિનિટ ફાટક પાસે ઊભા રહે છે અને ટ્રાફિકજામ થાય છે બ્રિજને બનાવવાની મંજૂરી પણ મળી ગઈ છે પણ હજુ સુધી કામગીરી ચાલુ ન થતા વાહન ચાલકો અનેક સવાલો કરી રહ્યા છે
બોક્સ
અવારનવાર ટ્રાફિક જામમાં 108 દર્દી લઈને જતી એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં અટવાય છે જેને લઈને દર્દીઓને તકલીફ પણ પડે છે
બોડેલીના બાય પાસ હાઇવે રોડ પર રેલ વે ફાટક દિવસમાં અવારનવાર બંધ થતી હોવાને લીધે ટ્રાફિક સમસ્યા વધુ ઘેરી બની રહી છે બોડેલી છોટાઉદેપુર હાઇવે પર બોડેલીના ઠોકલીયા પાસે આવેલ રેલવે ફાટકને લીધે ટ્રાફિકની સમસ્યા ને લઈને વાહન ચાલકોને મુશ્કેલી વેચવાનો વારો આવી રહ્યો છે દિવસમાં અવારનવાર રેલ્વે આવતા રેલવે ફાટક બંધ થાય છે અને વાહનચાલકો પાંચથી દસ મિનિટ ફાટક પાસે ઊભા રહી છે અને ટ્રાફિકજામ થાય છે બ્રિજને બનાવવાની મંજૂરી પણ મળી ગઈ છે પણ હજુ સુધી કામગીરી ચાલુ ન થતા વાહન ચાલકો અનેક સવાલો કરી રહ્યા છે અવારનવાર ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ 108 જેવી પેશન્ટ લઈને જતી ગાડીઓ પણ અટવાય છે જેને લઈને દર્દીઓને તકલીફ પણ પડે છે ત્યારે વહેલી તકે ઓવરબ્રિજ નું કામ ચાલુ થાય અને ટ્રાફિક થ છુટકારો મળે તેમ આ વિસ્તારના લોકો અને વાહનચાલકો જણાઈ રહ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


