છોટાઉદેપુર જિલ્લા ભાજપના જિલ્લા પ્રભારી રમેશભાઈ ઉકાણી,જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા,જિલ્લા યુવા મોરચાના પ્રભારી અંકિતકુમાર મોન્ટુ શાહ, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ તુષારભાઈ પટેલ તથા ગ્રામ્ય મંડળના પ્રમુખ અને મહામંત્રીઓ સાથે ચર્ચા વિચારણા કરી ગ્રામ્ય મંડળના પ્રમુખ તરીકે પ્રકાશ હીરાભાઈ રાઠવા ની વરણી કરવામાં આવી સાથે મહામંત્રી તરીકે રણજીતભાઈ રંગલાભાઈ રાઠવા અને બીજા મહામંત્રી તરીકે સંદીપભાઈ રાઠવાની વરણી કરવામાં આવી, તેઓની વરણી કરવામાં આવતા ખુશીનો માહોલ જોવા મળ્યો
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


