Gujarat

છોટાઉદેપુર ભાજપની ગ્રામ્ય-શહેરની સંકલન બેઠક જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાઈ

છોટાઉદેપુર નગરમાં આવેલ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપની ગ્રામ્ય અને શહેરની સંકલન બેઠક ભાજપ કાર્યાલય ખાતે યોજાઈ હતી, જેમાં છોટાઉદેપુર જીલ્લા સંગઠન પ્રભારી રમેશભાઈ ઉકાણી , જીલ્લા ભાજપ મહામંત્રી પ્રો.શંકરભાઈ રાઠવા,મેહુલ પટેલ,જશુભાઈ રાઠવા,મકેશભાઈ પટેલ,ભૂપેન્દ્ર ધોબી,કાળુભાઈ નાયકા,સજ્જનબેન રાજપૂત સહિતના હોદ્દેદારો કાર્યકરો અને આગેવાન ઉપસ્થિત રહ્યા હતા, જેમાં આગામી લોકસભાની ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230714-WA0076.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *