Gujarat

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પાનવડ ખાતે એક નવીન દવાખાનાનું ઉદ્ઘાટન ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું  

કવાંટ તાલુકાના પાનવડ ખાતે એક નવીન દવાખાનાનું ઉદ્ઘાટન પાવી જેતપુર વિધાન સભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું , કવાંટ તાલુકાના અંતરિયાળ ગામ રૂમડિયાનાં વતની ડૉ.રાહુલભાઈ નરેશભાઈ રાઠવા જેઓ અથાગ પરિશ્રમ કરીને આણંદની ડૉ વી. એચ. દવે હોમિયોપેથીક મેડિકલ કોલેજ થી B.H.M.S થયા છે તેમજ થોડાં દિવસ પહેલાં જ ડૉ રાહુલ રાઠવા ને કોલેજ કાળ દરમિયાન શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકેનો પણ એવોર્ડ આપવામાં આવ્યો હતો રાઠવા સમાજ માટે ગૌરવની બાબત છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

FB_IMG_1689507274100.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *