Gujarat

વિહાર સ્કૂલ નડિયાદ મુકામે બાળકોને ફ્રુટ અને બિસ્કીટનું વિતરણ.

મકસુદ કારીગર,કઠલાલ
ગુજરાત રાજ્યના  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ થકી બધી વિહાર સ્કૂલ નડિયાદ મુકામે બાળકોને ફ્રુટ અને બિસ્કીટનું વિતરણ જિલ્લા બક્ષીપંચ તરફથી બાળકોને ફ્રુટ અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું.
જેમાં જિલ્લા પ્રભારી જયેશભાઈ બ્રહ્મભટ્ટ, જિલ્લા બક્ષીપંચ મંત્રી ગોવિંદભાઈ શર્મા, મહેમદાવાદના પ્રભારી મહેન્દ્રભાઈ જગંદર,રવિભાઈ રાવ જિલ્લા બક્ષીપંચ તમામ હોદ્દેદારો, અને બક્ષીપંચની જિલ્લાની ટીમ ઉપસ્થિત રહી હતી.

IMG-20230716-WA0037.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *