Gujarat

જામનગર તાલુકા કક્ષા યુવા ઉત્સવ સ્પર્ધા યોજાશે………..

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર દ્વારા પ્રતિવર્ષ યુવાનોના સ્વપ્નને સાકાર કરવા અને તેમની કલાત્મક અને સર્જનાત્મક શક્તિઓને બહાર લાવવામાં યુવા ઉત્સવ સ્પર્ધા નું આયોજન કરવામાં આવે છે…………….
        જામનગર તાલુકા નો યુવા ઉત્સવ તારીખ 27 7 2023 ને ગુરૂવારના રોજ જામનગર તાલુકાના યુવા ઉત્સવ ધી પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ ધ્રાંગડા મુકામે યોજવાનો છે જે કોઈ સ્પર્ધક ભાગ લેવા માંગતા હોય તો યુવા ઉત્સવ કન્વીનર શ્રી કેતનભાઇ વાળા નો સંપર્ક નંબર ૯૭૨૫૯૨૨૭૪૭ માં સંપર્ક કરવો.
રિપોર્ટર ::શરદ એમ.રાવલ.
તા.જોડિયા. જી.જામનગર.
ગામ :: હડિયાણા……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *