Gujarat

વનરાયમા મોરની કળાથી સોદર્યતા ખીલી ઉઠી…

હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે. અને લીલી વનરાય સોળે કલાએ ખીલી ઉઠી છે. ત્યારે વનરાયમા મોર પણ કળા કરી ટેહુકા
કરીને વનરાય ગજાવી રહી છે સાથે વનરાયની અદભુત સોદર્યતા દેખાતી આ તસ્વીર કલીક થઇ હતી.

-મોરની-કળાની-સોદર્યતા.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *