Gujarat

આજ રોજ જોડિયા તાલુકાના કુનડ ગામે શ્રી કુંડલિયા હનુમાન મંદિર ની જગ્યા માં જોડિયા જિલ્લા પંચાયત સીટ માં આવતા ગામોના આગેવાનો. કાર્યકરો અને પક્ષના હોદેદારો ની હાજરીમાં ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાધવજીભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને ત્રીવિધ કાર્યક્રમો યોજાયા માં આવ્યા હતા…

 આ ત્રિવિદ્ય કાર્યક્રમો માં ઉંડ નદીની અંદર જળપૂજન વિધિ કરેલ. તેમજ હનુમાનજી મંદિરની જગ્યાએ વૃક્ષારોપણકરવામાં આવેલ. ત્યારબાદ કાર્યકર્તાઓ નું સંમેલન રાખવામાં આવેલ.આ પ્રસંગે ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાધવજીભાઈ પટેલ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા થતી વિવિધ પ્રજા લક્ષી કામગીરી ઓની સીધી વર્ણવેલ તેમજ આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષને વધુ માં વધુ મતો મળે તે માટે ની અપીલ કરેલ. અને આ પ્રસંગે શ્રી કુંડલિયા હનુમાનજી મંદિર ના મહંત શ્રી શાસ્ત્રી અવધેસદાજી મહારાજે આશીર્વચન આપેલ.તેમજ આ કાર્યક્રમ માં ધરમસીભાઈ ચનીયારા.(જિલ્લા પંચાયત પ્રમુખ. જામનગર).જેઠાલાલ અઘેરા.(પૂર્વ તા.પ.પ્રમુખ જોડિયા ).ભરતભાઇ દલસાણીયા.(ભાજપ પ્રમુખ જોડિયા તાલુકા).જયશુખ પરમાર.જોડિયા. કિશોરભાઈ મઢવી.જોડિયા. જગદીશભાઈ વિરમગામા.જોડિયા. વલ્લભભાઈ ગોઠી.જોડિયા.રસિકભાઈ ભંડેરી.ગાંધીનગર.જીવણસગ પરમાર. જોડિયા.રાજુભાઇ મકવાણા.જોડિયા. દેવકરણભાઈ ભલોડિયા.ધ્રોલ.નવલભાઈ મુગરા. ધ્રોલ.ભરતભાઇ ઠાકર.જોડિયા. ભીખાભાઇ નદાસણા.પ્રાણજી વનભાઈ કાલાવડીયા.મનસુખ ભાઈ ભીમાણી.તેમજ તાલુકા પચાયતના સભ્યોશ્રીઓ.દરેક ગામના આગેવાનો પક્ષના હોદેદારો તેમજ કાર્યકતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા………………….
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા. જી.જામનગર.
ગામ :: હડિયાણા……………..

IMG-20230723-WA0143.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *