Gujarat

જામનગર જિલ્લાની જીવાદોરી સમાન સસોઈડેમ ઓવરફલો થતાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા

જામનગર જિલ્લામાં ભારે વરસાદના પરીણામે અનેક ચેકડેમો અને નદીનાળાઓ છલકાયા છે. ત્યારે
ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદના પરિણામે નગરજનોની જીવાદોરી સમાન સસોઈ ડેમ ફરી એક વખત ઓવરફ્લો થતાં
નગરજનોમાં આનંદની લાગણી છવાઈ છે. સાથે જ ડેમઓવરફ્લોના નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *