Gujarat

આણંદમાં ટ્રક હડફેટે બાઈક ચાલકનું મોત

આણંદ
રાજ્યમાં વારંવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. આજે આણંદમાં ટ્રક ચાલકે બાઈક ચાલકને ટક્કર મારતા બાઈક ચાલકનું મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. આ અકસ્માતનો બનાવ બોરસદની આણંદ ચોકડી પાસે બન્યો હોવાનું સામે આવ્યો છે. જ્યારે ટ્રકના ટાયર બાઈક ચાલક પર ફરી વળતા મોત થયુ હોવાનું સામે આવ્યુ છે.

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *