Gujarat

કઠલાલ રોયલ એકેડેમી ખાતે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસના હેતુથી સેમિનાર યોજાયો.

મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ માં રોયલ એકેડેમી ખાતે  વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસના હેતુથી સેમિનાર યોજવામાં આવ્યું. આ સેમિનારમાં જલસો મ્યુઝિક અને પોડકાસ્ટ એપ્લિકેશનના જાણીતા લેખિકા તેમજ વક્તા ક્રાંતિ રાઠોડે વિદ્યાર્થીઓને માનસિક તણાવ અંગેની માહિતી આપી. આ ઉપરાંત વિદ્યાર્થીઓને ઉદ્ભવતા માનસિક પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી. આ સમગ્ર કાર્યક્રમનો સુચારુ સંચાલન રોયલ એકેડેમીના માનનીય નિયામકશ્રી સેફ ખોખર ના માર્ગદર્શન હેઠળ અંગ્રેજી વિભાગના જીનલ પટેલ અને અમાન વોહરા દ્વારા કરવામાં આવ્યું.

IMG-20230730-WA0014.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *