Gujarat

નોબલ યુનિ. ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાશે     

જૂનાગઢ જિલ્લામાં આવતીકાલથી તા.૧-૮-૨૦૨૩થી નારી વંદન ઉત્સવનો પ્રારંભ થશે. જેમાં પ્રથમ દિવસને મહિલા સુરક્ષા દિવસ તરીકે ઉજવવામાં આવશે.

    ભેસાણ રોડ ઉપર આવેલ નોબલ યુનિવર્સિટી ખાતે મહિલા સુરક્ષા દિવસની બપોરે ૧૧ કલાકે ઉજવણી કરવામાં આવશે. જેમાં સેલ્ફ ડિફેન્સનું નિદર્શન ઉપરાંત ઘરેલુ હિંસા વિશે કાયદાકીય જોગવાઈ અને મહિલા લક્ષી યોજનાઓની જાણકારી આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *