મકસુદ કારીગર,કઠલાલ
હરિયાળુ ગુજરાત સ્વચ્છ ગુજરાત ઉજવણી નો અનોખો લોક ઉત્સવ એટલે કે વન મહોત્સવ રાજ્યકક્ષાના 74 માં વન મહોત્સવ અંતર્ગત ખેડા જિલ્લાના ખલાલ ખાતે જિલ્લા કક્ષાનો ભવ્ય વન મહોત્સવ ઉજવવામાં આવ્યો આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક અને બોરસદ વિધાનસભાના ધારાસભ્ય રમણભાઈ સોલંકી મહેમદાવાદના જનપ્રિય ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ જિલ્લા મહામંત્રી રાજેશ પટેલ પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી વન વિભાગના અધિકારીઓ કઠલાલ શહેર સંગઠનના પદાધિકારીઓ વન વિભાગના અધિકારીઓ હોદ્દેદારો આગેવાનો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મહાનુભાવો એ લીલી જંડી બતાવી વૃક્ષ રથને આગળ ધપાવ્યો હતો. મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું


