Gujarat

વાત્રક યોજનાના સ્પીલવેના પીયર તથા ર્દ્ગંહ્લ અપસ્ટ્રીમમાં એપોક્સી પ્લાસ્ટરનું ટેન્ડર જાહેર

અરવલ્લી
ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન અથવા નર્મદા જળસંપત્તિ અને પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. યોગ્ય શ્રેણીમાં નોંધાયેલા માન્ય ઇજારદારો પાસેથી ગુજરાત રાજ્યના રાજ્યપાલ વતી કાર્યપાલક ઇજનેર, સિંચાઇ યોજના વિભાગ, મોડાસા, અરવલ્લી જિલ્લા દ્વારા ઇ-ટેન્ડરિંગ પદ્ધતિથી ઓનલાઇન ટેન્ડર મગાવવામાં આવ્યા છે. વાત્રક યોજનાના સ્પીલવેના પીયર તથા ર્દ્ગંહ્લ અપસ્ટ્રીમમાં એપોક્સી પ્લાસ્ટર તથા કોન્કેટ કરવાના કામ (બીજાે પ્રયત્ન) માટે આ ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. ટેન્ડરની અંદાજીત રકમ-૯૮૫૩૫૨ રુપિયા છે. આ ટેન્ડર વેબસાઇટ ુુુ.હॅિર્ષ્ઠેિી.ર્ષ્ઠદ્બ પરથી ડાઉનલોડ કરી ભરીને અપલોડ કરી શકાશે. ટેન્ડર ફી તથા અન્ય દસ્તાવેજ ટેન્ડર ભરવાની છેલ્લી તારીખથી ૭ દિવસમાં રજૂ કરવાના રહેશે. ટેન્ડરમાં કોઇ સુધારા વધારા કરવાની જરુર પડશે તો ુુુ.હॅિર્ષ્ઠેિી.ર્ષ્ઠદ્બ ઉપર જ તેની વિગતો જાેવા મળશે.

File-02-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *