Gujarat

મેંદરડાના આલીધ્રા  ગામે શીલાફલકમ, તકતી અનાવરણ, પંચપ્રાણ પ્રતિજ્ઞા સહિતના  કાર્યક્રમ યોજાયા

મારી માટી મારો દેશ અભિયાન અન્વયે  જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના  આલીધ્રા ગામે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.જેમાં શીલાફલકમ તકતી અનાવરણ, પંચપ્રાણ પ્રતિજ્ઞા અને દીવા સાથે સેલ્ફી લોકોએ લીધી હતી. આ આલીધ્રા ગ્રામ પંચાયત કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બહોળી  સંખ્યામાં અગ્રણીઓ નાગરિકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *