છોટાઉદેપુર શહેર ભાજપ યુવા મોરચા દ્વારા નગરમાં તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. ભાજપ શહેર અને ગ્રામ્ય યુવા મોરચા અને મહિલા મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા છોટાઉદેપુર નગરના વિવિધ વિસ્તારમાં આ તિરંગા યાત્રા ફરી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


