મકસુદ કારીગર,કઠલાલ
હઝરત ગેબન શાહ પીરનો પવિત્ર સંદલ શરીફ જુમ્મા રાત્રે ઈશાની નમાઝ બાદ પુર્ણ કરવામાં આવ્યું ત્યારબાદ ન્યાઝ ( પ્રસાદ)ની વહેચણી કરવામાં આવી. આ શુભ પ્રસંગે ખેડા જિલ્લાના તેમજ આજુબાજુના અન્ય વિસ્તારના અકિદતમંદો એ આસ્થાના ગણાતા પવિત્ર સ્થળની જ્યારત (દર્શન) નો લાભ લઈ દેશ માં કોમી એકતા અને ભાઈ ચારો જળવાઈ રહે તેનું ઉત્તમ ઉદાહરણ સ્થાપિત કરે છે.


