Gujarat

જૂનાગઢ જિલ્લા સંકલન ફરિયાદ સમિતિની બેઠક તા.૧૯ ઓગસ્ટના યોજાશે

જૂનાગઢ જિલ્લા સંકલન ફરિયાદ સમિતિની બેઠક તા.૧૯  ઓગસ્ટના રોજ યોજાશે. જિલ્લા સંકલન સમિતિ તથા ફરિયાદ સમિતિની મીટીંગ દર માસના ત્રીજા શનિવારે યોજવામાં આવે છે. ઓગસ્ટ મહિનાની  જિલ્લા સંકલન સમિતિ તથા ફરિયાદ સમિતિની મીટીંગ તા.૧૯  ઓગસ્ટના શનિવારના સવારે ૧૦ કલાકે યોજવામાં આવનાર છે. જેની સંબંધીત અધિકારીઓએ  નોંધ લેવા નિવાસી અધિક કલેકટર શ્રી જૂનાગઢની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *