Gujarat

માળીયાહાટીના તાલુકાનું ગામ ખંભાળિયા….. ખંભાળિયામાં આજે કુવારી બહેનો દ્વારા ફુલકાજળી નું વ્રતની ઉજવણી કરાઈ હતી……..

દર વર્ષની જેમ આ વર્ષે ખંભાળિયામાં શ્રાવણ સુદ અને ત્રીજના રોજ ભીડભંજન મહાદેવના મંદિરે  નિશાબેન દ્વારા. ફુલકાજળી.ના વ્રત. ની પૂજા કરાવી હતી કુવારિકા બહેનો એ ભવ્ય ઉજવણી કરવામાં આવી. સવારથી ભીડભંજન મહાદેવ મંદિરમાં કુવારી બહેનો મોટી સંખ્યામાં માં પાર્વતી ની પૂજન અર્ચન કરવામાં આવ્યા અને ભારે ભીડ જોવા મળી અને મા પાર્વતી અબીલ ગુલાલ કંકુ ચોખા ફૂલ અને જળથી પૂજન કરવામાં આવ્યું હતું. અને બહેનો આજે આખો દિવસ ઉપવાસ કરે છે અને. ફુલકાજળી.ના.વ્રતનો આજનો દિવસ. ફૂલ નો મહિમા અપરંપાર છે અને માતા પાર્વતીજીના આ વ્રત થી કુવારિકા બહેનો ફળ  આપે છે..રિપોર્ટર વિમલ રાય કુંડલીયા

20230819_111926.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *