Gujarat

કઠલાલ બ્રહ્મ સમાજનું ગૌરવ

મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ માં આવેલ હાર્દિક ભટ્ટ રેવન્યુ કન્સલ્ટન્સી ના માલિક હાર્દિક ભટ્ટના સુપુત્ર ચિરંજીવી કલ્પન ભટ્ટ અને પુત્રવધુ સાક્ષી ભટ્ટ ની પેરા લીગલ વોલીનટીયર્સ તરીકે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા આણંદ ખાતે નિમણૂક કરવામાં આવી છે
વી બી ગોહિલ અધ્યક્ષ અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ તેમજ સેક્રેટરી ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી આણંદ એ જી શેખ  ની નિશ્રામા નિમણૂક થવા બદલ કઠલાલ બ્રહ્મ સમાજ તરફથી તેમને  અભિનંદન પાઠવવામાં આવ્યા.

IMG-20230821-WA0008.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *