Gujarat

રાજકોટમાં પગ લપસતાં ૭મા માળેથી નીચે પટકાતા વૃદ્ધનું મોત

રાજકોટ
રાજકોટમાં નવા ૧૫૦ ફૂટ રીંગ રોડ પાસે આવેલ ઇસ્કોન એબિટો એપાર્ટમેનટમાં લિફ્ટ અચાનક બંધ થતાં વૃદ્ધ ફસાયા હોવાની ઘટના સામે આવી હતી. લિફ્ટમાં ફસાયેલા વૃદ્ધે બહાર નીકળવાની કોશિશ કરતા પગ લપસતાં ૭મા માળેથી નીચે પટકાતા મોત થયું છે. આ સમગ્ર ઘટનાના ઝ્રઝ્ર્‌ફ સામે આવ્યા છે. લિફ્ટમાં લાગેલા ઝ્રઝ્ર્‌ફમાં જાેવા મળે છે કે વૃદ્ધ બહાર નીકળવાની કોશિશ કરતા પગ લપસતાં ૭મા માળેથી નીચે પટકાયા હતા અને તેમનું મોત નીપજ્યું હતું. મૃતકનું નામ હરસુખભાઇ સવસાણી છે. પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

File-02-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *