માંગરોલ ગાયત્રીનગર મા આશોપાલવ ના વૃક્ષોનુ કટીંગ કરતા હતા તેમા વૃક્ષો પીજીવીસીએલ વાયર ના તેમજ નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટ ના વાયર ઉપર જીવતા વાયર ઉપર પડતા પીજીવીસીએલ ના 5,,,6,,, પોલ ઘરાસય થતા વિજ પુરવઠો ખોરવાઈ ગયો વિજ પોલ ઘરાસય ના કારણે સદ્ભાગ્યે કોઇ જાનહાની થઇ હોવાનુ જાણવા મળેલ નથી આ બનાવ થી તાત્કાલિક પીજીવીસીએલ અધિકારી પડાયા સાહેબ તેમજ કર્મચારી કાંતિભાઈ ચાવડા તેમજ સ્ટાફ સ્થળ પર પહોચી જરૂરી કાર્યવાહી કરી ગાયત્રીનગર ના રહેવાસીઓ ને વહેલાસર પાવર સપ્લાય ચાલુ કરવા કામગીરી આરંભી દીધી છે પીજીવીસીએલ અધિકારીઓ પાસે તાત્કાલિક વીજ પુરવઠો ચાલુ કરવા ગાયત્રીનગર રહેવાસીઓ ની માંગણી,,,વિનુભાઇ મેસવાણીયા માંગરોલ

