મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
દિવાળી તેમજ નવા વર્ષની શરૂઆત માં રૂદણ ઞામે ભાથીજી મહારાજના સાનિધ્યમાં આબેહૂબ ભાથીજી મહારાજના દર્શન થાય એવી રંગોળી રૂદણ ગામનાં ધુ્વ દિપકભાઈ વ્યાસ દ્વારા સતત ૬ કલાક પરિશ્રમ કરી તૈયાર કરવામાં આવી છે જે અત્યંત સુંદર અને કલાત્મક લાગે છે દર્શને આવતા દર્શનાર્થીઓએ પણ એમના કલા ના વખાણ કર્યા હતા..


