*૬૭ મી અખિલ ભારતીય શાળાકીય રમતો માં જિલ્લા કક્ષાએ કરાટે સ્પર્ધા માં સમગ્ર જિલ્લા માં અગ્રેસર nska સ્ટાઈલ*
બોટાદ જિલ્લા કરાટે સ્પર્ધા ઉગામેડી ગામે તારીખ ૧૪-૦૪-૨૦૨૩ ના રોજ ગુરુવારે સરદાર પટેલ સ્કૂલ માં યોજાઈ

જેમાં ત્રણ ડિગ્રી બ્લેક બેલ્ટ સેન્સાઈ રાઠોડ લાલજીભાઇ એ ટ્રેન કરેલ ૪૧ બાળકો વિજેતા અને પ્રથમ નંબરે ૨૨, દ્વિતીય નંબરે ૧૧ તૃતીય નંબરે ૮ વિજેતા થયા છે પ્રથમ નંબરે વિજેતા ૨૨ રમતવીર જે આગામી દિવસોમાં રાજ્ય કક્ષાએ પણ ફ્રી માં રમવા જશે લાલજીભાઇ પોતે nska ઇન્સ્ટન્ટ છે, સ્પોર્ટ કરાટે એસોસિયેશનના પ્રમુખ અને બોટાદમા ૧૬ શાળા માં કરાટે કોચિંગ શરૂ છે તેઓએ જણાવ્યા પ્રમાણે આ બાળકો અલગ અલગ વયબુથ અને વજન શ્રેણી મા વિજેતા છે

અંડર ૧૪, ભાઈઓ,બહેનો વયજુથ માં ૧૨ ગોલ્ડ મેડલ
( ૧)ગોલ્ડ મેડલ રાઘવાણી કુણાલ મહેશભાઈ ૪૫ કિલો માં ( ૨)ગોલ્ડ મેડલ વોરા ધાર્મી રાજેશભાઈ ૪૬ કિલો માં ( ૩)ગોલ્ડ મેડલ ગઢાદરા ઈશિતા નારણભાઈ ૩૪ કિલો માં ( ૪)ગોલ્ડ મેડલ પાટીવાળા જૈનમ દિલીપભાઈ ૫૦+ કિલો માં (૫)ગોલ્ડ મેડલ બારૈયા દર્શના મુન્નાભાઈ ૩૦ કિલો માં ( ૬)ગોલ્ડ મેડલ વડીયા આઈશા આસિફ ભાઈ ૨૬ કિલો માં આસિફભાઇ ( ૭)ગોલ્ડ મેડલ મોરી કૃષ્ણદીપ સહદેવ સિંહ ૨૫ કિલો માં ( ૮)ગોલ્ડ મેડલ જોષી હેમાંગ આર ૪૦ કિલો માં ( ૯)ગોલ્ડ મેડલ જાદવાણી જાનવી છે ૫૦+ કિલો માં (૧૦) ઘાટડીયા કરણ કે ૩૦ કિલો માં ( ૧૧)ગોલ્ડ મેડલ દેગામા દેવાંશી કિશોરભાઈ ૩૮ કિલો માં ( ૧૨)ગોલ્ડ મેડલ મેણીયા રવિના ખોડાભાઈ ૨૫ કિલો માં
અંડર ૧૪ ભાઈઓ,બહેનો વયજુથ ૬ સિલ્વર મેડલ
(૧) સિલ્વર મેડલ વોરા પ્રાંશુ રાકેશભાઈ ૩૦ કિલો વજન (૨) સિલ્વર મેડલ ચાવડા રિયા રાજેશભાઈ ૫૦+ કિલો વજન (૩) સિલ્વર મેડલ મારું દેવાંગ લાલજીભાઈ ૪૫ કિલો વજન (૪) સિલ્વર મેડલ જાંગડ મોહમ્મદતારીખ ૪૫ કિલો વજન (5)સિલ્વર મેડલ જમોડ શ્રદ્ધા અરવિંદભાઈ 26 કિલો વજન (૬) પરમાર મયંક જયેશભાઈ 30 કિલો વજન
અન્ડર ૧૪ ભાઈઓ,બહેનો વયજુથ માં ૭ બ્રાઉન મેડલ
(૧) સડાણીયા ધુમ નરેશભાઈ ૩૫ કિલો વજન (૨) કણજરીયા ભુમી દિનેશભાઈ ૩૮ કિલો વજન (૩) પરમાર રીંકલ મનહરભાઈ ૪૫ કિલો વજન (૪) શાહ મોહમ્મદ બીજું અસીમભાઈ ૨૫ કિલો વજન (૫) તેજાણી ધ્યાના.એમ ૩૪ કિલો વજન (૬) વીરજા ધ્રુવ રાજેશભાઈ ૪૫ કિલો વજન (૭) સુરાણી ઓમ અંબારામભાઈ ૩૦ કિલો વજન
અન્ડર ૧૭ ભાઈઓ,બહેનો વયજુથ માં ૧૦ ગોલ્ડ મેડલ
(૧) ગોલ્ડ મેડમ ધાધલ અપેક્ષા છત્રજીતભાઈ ૬૮+ કિલો વજન (૨) ગોલ્ડ મેડમ પરમાર પાર્થવી વિપુલભાઈ ૪૪ કિલો વજન (૩) ગોલ્ડ મેડમ ઝાંઝરૂકીયા પ્રિયાંશી પ્રકાશભાઈ ૪૦ કિલો વજન (૪) ગોલ્ડ મેડમ પરમાર ધ્રુવી નરેશભાઈ ૩૬ કિલો વજન (૫) ગોલ્ડ મેડમ શેખ હસમુખ સનાભાઇ ૩૫ કિલો વજન (૬) ગોલ્ડ મેડમ વડદરીયા હંજલા ઈમરાન ભાઈ ૫૩ કિલો વજન (૭) ગોલ્ડ મેડમ સલોટ રીતિકા ૫૬ કિલો વજન (૮) ગોલ્ડ મેડમ પારધી પાર્થ ગિરીશભાઈ ૪૬ કિલો વજન (૯) ગોલ્ડ મેડમ સરવૈયા કિશન કમલેશભાઈ ૬૦ કિલો વજન (૧૦) ગોલ્ડ મેડલ મકવાણા પ્રિયા નિલેશભાઈ ૪૮કિલો વજન
અન્ડર ૧૭ ભાઈઓ,બહેનો વયજૂથ માં ૪ સિલ્વર મેડલ
(૧) સિલ્વર મેડલ સોરઠીયા વૈદેહી સંજયભાઈ ૩૨ કિલો (૨) સિલ્વર મેડલ પરમાર નૈતિક મનોજભાઈ ૪૦ કિલો વજન (૨) સિલ્વર મેડલ પરમાર રુદ્ર ૩૫ કિલો વજન (૩) સિલ્વર મેડલ વડદરિયા ઓમ ૭૨ કિલો વજન (૪) સિલ્વર મેડલ ધીયળ લખમણ ગોકળભાઈ ૬૦કિલો વજન
અન્ડર ૧૭ વયજૂથ માં ૧ બ્રાઉન મેડલ
(૧) બ્રાઉન મેડલ માકડ નોમાન 60 કિલો વજન
આવી રીતે સારા નંબર મેળવી બોટાદ જિલ્લાનું નામ રોશન કરવા બદલ પરિવાર માતા પિતા સ્કૂલ અને કોચ દ્વારા ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા

