Gujarat

જામનગર મહાનગરપાલિકા દ્વારા “ઇન્ડિયન સ્વચ્છતા લીગ 2.0″કાર્યક્રમ અંતર્ગત

જામનગર મહાનગરપાલિકા દ્વારા *”ઇન્ડિયન સ્વચ્છતા લીગ 2.0″* કાર્યક્રમ અંતર્ગત શહેરમાં આવેલ લાખોટા તળાવ,

એમ્યુઝમેન્ટ પાર્ક, ડી.કે.વી. સર્કલ વિગેરેમાં *માસ ક્લીનનેસ ડ્રાઈવ* અને આરોગ્ય ચકાસણી કાર્યક્રમ યોજાયો હતો,

 

આ કાર્યક્રમમાં ટિમ કેપ્ટન માન. મેયરશ્રી વિનોદભાઈ ખીમસૂરિયા, ટીમ બ્રાન્ડ એમ્બેસેડરશ્રી અનુપભાઈ ઠાકર, માન. ધારાસભ્યશ્રી દીવ્યેશભાઈ અકબારી,

માન. ડે. મયેરશ્રી ક્રિષ્નાબેન સોઢા, માન. ચેરમેનશ્રી નિલેશભાઈ કગથરા , માન. શાસક પક્ષ નેતા શ્રી અશિષભાઈ જોષી, માન. કમિશનરશ્રી ડી. એન. મોદી, ઉપસ્થિત રહી સ્વચ્છતા માટેના શપથ અને સ્વચ્છતા માટે શ્રમદાન કર્યું હતું. તેમજ આ કાર્યક્રમમાં મનપાના અધિકારીઓ ,

મ્યુનિ. સભ્યશ્રીઓ , એન.સી.સી. કેડેટ, અને બહોળા પ્રમાણમાં નગરજનો તેમજ યંગ ગ્રુપ અને મહાનગરપાલિકા પરિવારના કર્મચારીઓ એ સ્વચ્છતા માટેના શપથ ગ્રહણ કરી શ્રમદાન કાર્યકમ માં જોડાયા હતા.

IMG-20230917-WA0023.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *