મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કપડવંજ તાલુકાના ભઈલાકુઈ માં BAPS મંદિર ખાતે આ પહેલો અન્નકુટ ઉત્સવ યોજવામાં આવ્યો હતો ભઈલા કુઈ BAPS સ્વામિનારાયણ મંદિરે અન્નકૂટ મહોત્સવ ના અવસરે ભક્તોએ અન્નકૂટના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. મંદિરમાં બિરાજીત ભગવાનને , કઠોળ, શાકભાજી, મીઠાઈ, ઠંડાપીણા સહિતની ૫૦૧ વાનગીઓ અન્નકૂટથીઅર્પણ કરવામાં આવી. ભક્તોએ અન્નકૂટની આરતીમાં જોડાઈ ધન્યતાઅનુભવી હતી.
Attachments area


