Quest Alliance અને SSA દ્વારા ભાવનગર જિલ્લામાં 3 દીવસ ની માસ્ટર ટ્રેનર ની તાલીમ ની આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ભાવનગર જિલ્લાના દરેક તાલુકા કક્ષાએ થી સિલેક્ટટેડ 42 શિક્ષકોને અલગ અલગ બે બેંસ માં મોડલ સ્કુલ સિદસર અને DIET માં Quest Alliance નાં તજજ્ઞો દ્વારા MT ની તાલીમ આપવામાં આવી જેમાં ક્રેચ અને કોડિગ,STEM શિક્ષણ, જેન્ડર, કારકિર્દી માર્ગદર્શન, બાળકો ને ઓનલાઈન પ્લેટફોર્મ પર કેવી રીતે લય જવા તેમજ આઈડિયાથોન અને હેકાથોન પ્રોસેસ કરવામાં આવી તેમજ ચેટ બોર્ડ દ્વારા બાળકો ને કેવી કૉર્ચ કરાવવો તેવા મુદ્દાઓ પર તાલિમ આપવામાં આવી તેમ દરેક માસ્ટર ટ્રેનરે ખુબ રસ પૂર્વક પોતાની ભાગીદારી નોંધાવી
રિપોર્ટ. દાદુ આહીર

