જાયન્ટ્સ વીક ની ઉજવણી ના બીજા દિવસે તારીખ 18/9/23 દિન સોમવાર સ્વછતા અભિયાન ના અંતર્ગત બે પ્રોજેક્ટ કરવામાં આવ્યા
પ્રોજેક્ટ – 2 માં જે.આર પ્રાઇમરિ સ્કૂલ માં સ્વછતા અભિયાન અંતર્ગત ડ્રોઈંગ કોમ્પીટીશન કરી જેમાં સ્કૂલના બાળકો હોશે હોશે ભાગ લીધો. પછી પરિણામ ઘોષિત કરવામાં આવ્યું જેમાં 1 થી 3 નંબર અને 2 આશ્વાસન ઈનામ આપયા
સ્કૂલ ના આચાર્યશ્રી મહેસ્વરીઅમૃતલાલ એ પ્રમુખ બંદુ રીટા બેન, મંત્રી કામિની પીધોળકિયા નો ફૂલ થી સન્માન કર્યું તેમજ ખૂબ જ સહકાર આપ્યો.
આ પ્રોજેક્ટમાં સ્વચ્છતા અભિયાન ના ઓફિસર ડોકટર પારૂલબેન ગોગરી એ સહયોગ આપ્યો U D બેન વ્યાસે શુભેચ્છા આપી.
સ્કૂલના સ્ટાફ ના શિક્ષકો જયશ્રી એચ વડગા ,પાયલ કે માતંગ, મંજુ આર સરોજ એ ખૂબ જ સહકાર આપ્યો પ્રોગ્રામ ના છેલ્લે સ્કૂલના બધા બાળકોને ચોકલેટ આપી કામિનીબેન આભાર વિધિ કરી
પ્રમુખ – બંદુ રીટા સી
મંત્રી-kamini પી ધોળકીયા.

