વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના.પટેલ જીતુભાઈ મોહન ભાઈ કુહાડા તેમજ જી.એફ સી સી અમદાવાદ ના ડાયરેક્ટર અને ખારવા સમાજ ના અધ્યક્ષ કિશોરભાઈ મોહન ભાઈ કુહાડા દ્વારા રામદેવજી મહારાજ જન્મ જપતી ધ્વજા રોહણ શોભાયાત્રા ની તડામાર તૈયારી ઓ
વેરાવંળ શહેર મા સમસ્ત ખારવા સમાજ ના.પટેલ જીતુભાઈ મોહન ભાઈ કુહાડા તેમજ જી.એફ સી સી એ અમદાવાદ ખારવા સમાજ ના અધ્યક્ષ કિશોરભાઈ મોહન ભાઈ મોહન ભાઈ કુહાડા તેમજ ખારવા સમાજ ના.અગ્રણીઓ સાથે રામદેવજી મહારાજ જન્મ જંયતી ની ઉજવણી ની તડામાર તૈયારી ઓ સાયે વિશાળ શીભાયાત્રા તારીખ ૨૫.૦૯ ૨૦૨૩ ને સોમવારે કામનાથ મંદીર થી ખારવાવાડ વખારીયા બજાર સુભાષ રોડ સટ્ટાબજાર લાઈબેરી ટાવર ચોક પર થી જાલેદ્મવર રામદેવજી મહારાજ ની ધજા રોહણ થશે વિવિધ ફલોટસ દેવી દેવતા ના સ્વરૂપ સાથે નીકળી ધાર્મિક આસ્થા સાથે ડીજે સીસ્ટમ સાથે વિવિધ રથ છકડા રિક્ષા સાથે શોભાપાત્રા નીકળશે આ ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત વેરાવળ સમસ્ત ખારવા સમાાના.પટેલ જીતુભાઈ મોહન ભાઈ કુહાડા તેમજ જી.એફ સી સી એ અમદાવાદ ખારવા સમાજ ના અધ્યક્ષ કિશોરભાઈ મોહન ભાઈ મોહન ભાઈ કુહાડા નારણભાઈ બાડીપા દ્વારા તડામાર તેપારી થઈ રહી હીવાની વિગત પત્રકાર સોની યોગેશ ભાઈ સતીકુંવર દ્વારા જણાવેલ
રિપોર્ટર યોગેશ સોની

