Gujarat

જય રાજેશ્વર સંતવાણી ગૃપ રાજકોટ*

*જય રાજેશ્વર સંતવાણી ગૃપ રાજકોટ*

*આથી સર્વે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સમાજના ભજનપ્રેમી, લોક કલાકાર, લોક સાહિત્યકાર, સંતવાણી આરાધક અને ગુજરાતમાં વસવાટ કરતા તમામ કલાકાર ભાઈ અને બહેનન માટે લોક ગાયક સંતવાણી મહા સંમેલન આગામી સમયમાં રાજકોટ ખાતે યોજાનાર છે આ મહા સંમેલનમાં આકાશવાણી રાજકોટના ડાયરેક્ટર ઉપસ્થિત રહીને જ્ઞાતિના કલાકારની પસંદગી કરશે દરેક કલાકારને પોતાની કલા રજૂ કરવા માટેનો સમય નક્કી કરવામાં આવશે એ સમય મુજબ જ કલાકારે પોતાની કલા રજૂ કરવાની રહેશે જેમને ધુન,ભજન,લોકગીત ગાતા આવડતું હોય તે જય રાજેશ્વર સંતવાણી ગૃપ રાજકોટના સેવક ભૂપતભાઈ મહેતાનો વ્યવસ્થાના ભાગરૂપે 9824555030 વોટસેપ નંબર પર અથવા ફોન કરીને પોતાનું નામ તા: 1/1/2024 સુધીમાં નોંધાવી દેશે.*
*આ લોક ગાયક, લોક સાહિત્યકાર સંતવાણી સંમેલનમાં માત્ર રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના ભાઈ અને બહેન જ ભાગ લઈ શકશે*
*આ લોક ગાયક મહા સંમેલન ભજન પ્રેમી ભાઈ શ્રી જીતુભાઈ ચાવડાગોરના માગૅદશૅન પ્રમાણે યોજાશે તથા સંમેલનની તમામ વ્યવસ્થા ન્યુ પરિમલ સ્કૂલ કાલાવડ રોડ રાજકોટના સ્થાપક ભાઈ શ્રી ચંદ્રકાંતભાઈ મંડીર સાહેબ તરફથી કરવામાં આવશે જય રાજેશ્વર સંતવાણી ગૃપ રાજકોટ આયોજિત સંમેલનમાં તબલાં વાદક બેંન્જો વાદક વગેરેની વ્યવસ્થા તથા ચા પાણી નાસ્તાની વ્યવસ્થા ન્યુ પરિમલ સ્કૂલ તરફથી રાખવામાં આવશે તો ગુજરાતના તમામ લોક સાહિત્યકાર જ્ઞાતિબંધુ તથા કલાકાર ભાઈ અને બહેન ને સંમેલનમાં ભાગ લેવા માટે જોડાવું હોય તે વહેલી તકે પોતાનું રજિસ્ટ્રેશન આપેલ નંબર પર કરાવી દેવા વિનંતી છે અને સંમેલનમાં ભાગ લેવા માટે નું ફોમૅ સ્થળ પર જ આપવામાં આવશે.મહા સંમેલન યોજવાની તારીખ વાર નક્કી થયા મુજબ જ્ઞાતિના તમામ વોટસેપ ગૃપમાં શેર કરવામાં આવશે*

*લિ. જય રાજેશ્વર સંતવાણી ગૃપ રાજકોટ* 🙏🙏🙏🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *