Gujarat

લોકપ્રિય ધારાસભ્ય  મહેશભાઈ  કસવાલાના માર્ગદર્શન હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આયોજનના ભાગ રૂપે સાવરકુંડલા નગરપાલિકા ખાતે બેઠક મળી. 

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આયોજનના ભાગરૂપે સાવરકુંડલા નગરપાલિકા ખાતે આજરોજ લોકસભાના વિસ્તારક  શૈલેન્દ્રસિંહ જાડેજા શહેર પ્રમુખ પ્રવીણભાઈ સાવજ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી ઉપપ્રમુખ પ્રતિકભાઈ નાકરાણી, કારોબારી ચેરમેન અશોકભાઈ ચૌહાણ, શહેર મહામંત્રી  વિજયસિંહ વાઘેલા, રાજુભાઈ નાગ્રેચા પૂર્વ નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ દોશીની વિશેષ ઉપસ્થિતિમાં યુવા ભાજપ  પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ, અર્બન મેડિકલ ઓફિસર નગરપાલિકાના ચેરમેનશ્રીઓ તેમજ સદસ્યો શહેરના જાગૃત નાગરિકો સંગઠન હોદેદારોની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી

IMG-20231222-WA0041.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *