Gujarat

ઉપરાષ્ટ્રપતિ ૧૯ જાન્યુઆરીએ અમદાવાદની મુલાકાત લેશે

ઉપરાષ્ટ્રપતિ ગુજરાત યુનિવર્સિટીના ૭૨મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે ભારતના ઉપરાષ્ટ્રપતિ, શ્રી જગદીપ ધનખર ૧૯ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ અમદાવાદ, ગુજરાતના એક દિવસીય પ્રવાસ પર હશે. તેમની મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ ગુજરાત યુનિવર્સિટીના ૭૨મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

File-02-Page-Ex-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *