Gujarat

અમરેલી જિલ્લા ના ખાંભા તાલુકાના પત્રકાર દ્વારા મામલતદાર સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યું

અમરેલી જિલ્લા ના ખાંભા તાલુકાના પત્રકાર દ્વારા મામલતદાર સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યું


નવસર્જન પત્રકાર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત નેશનલ પ્રેસ એસોએશન દ્વારા સુરતના સિંગણપુર પોલીસ સ્ટેશનમાં નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયા સામે લગાવવામાં આવેલ પોકસો અને આઇટી એકટ જેવી કલમો રદ કરવા બાબત મહુવા તાલુકાના મામલતદાર સાહેબ શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં નવસર્જન પત્રકાર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત નેશનલ પ્રેસ એસોસિયેશન ના અમરેલી જિલ્લા મહામંત્રી ભાવેશભાઈ મકવાણા નેશનલ પ્રેસ એસોસિયેશન આઈ.ટી સેલ સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ હસમુખભાઈ શિયાળ. ઉપ પ્રમુખ મોસીખખાન પઠાણ ખાંભા તાલુકા મહામંત્રી સુરેશભાઈ મકવાણા તેમજ ktv ના પત્રકાર શ્રી કલ્પેશભાઈ નગદીયા સહિત તમામ પત્રકારોની ટીમ ની હાજરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું અને ભવિષ્યમાં પત્રકારો જોડે આવું કૃત્ય નહિ થાય એ ધ્યાન દોરવામાં આવ્યું.

IMG-20240131-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *