Gujarat

સાવરકુંડલા રઘુવંશી ચોલેરા પરિવારમાં દુખદ નિધન થતાં દિવંગતનું બેસણું તારીખ ૩ જી ફેબ્રુઆરીના રોજ અહીં રિધ્ધિ સિધ્ધિ મહાદેવ મંદિરે રાખવામાં આવેલ છે. 

સાવરકુંડલાના રઘુવંશી ચોલેરા પરિવારમાં સ્વ. શોભનાબેન ખોડીદાસભાઈ ચોલેરાનું દુખદ નિધન થતાં દિવંગતનું બેસણું તારીખ ૩ ફેબ્રુઆરી સાવરકુંડલા નાવલી નદી કાંઠે આવેલ રિધ્ધિ સિધ્ધિ મહાદેવ મંદિરે બપોરે ૪ થી ૫-૩૦ દરમિયાન રાખેલ છે.  સ્વ શોભનાબેન ખોડીદાસભાઈ ચોલેરાના પરિવાર પક્ષે ખોડીદાસભાઈ ચોલેરા, મનીષભાઈ ખોડીદાસભાઈ ચોલેરા, પિયુષભાઈ ખોડીદાસભાઈ ચોલેરા પુત્રવધુ જાગૃતિબેન મનીષભાઈ ચોલેરા તથા દિવંગતના દિયર અનિલભાઇ પરશોતમભાઈ ચોલેરા ભારે હૈયે શોકાતુર છે. પિયર પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે. તેમના પિયર પક્ષે સ્વ. કાંતિલાલ મણીલાલ ગંગદેવ (સુરત) સ્વ. અરવિંદભાઈ મણીલાલ ગંગદેવ (રાજકોટ) તરફથી કિશન, ગંગદેવ સાગર ગંગદેવના બેન હિરેન અને હર્ષનાં ફ્ઈ કાશ્મીરા પ્રવીણકુમાર સેજપાલ (સુરતનાં મોટાબેન) તથા મયુરીબેન કિશોરભાઈ કંટારિયા (સુરતનાં મોટાબેન) ભારે શોકાતુર છે.

IMG-20240202-WA0024.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *