Gujarat

જોડિયા ગોપાલક માલધારી સમુહ લગ્ન સમિતિના ઉપક્રમે શ્રી જોડિયા તાલુકા સમસ્ત ભરવાડ સમાજ દ્વારા આયોજીત 13 મો સમૂહ લગ્નોત્સવ સવંત 2080 મહા સુદ 9 ના તા.18.02.2024ને રવીવાર રોજ 38 નવદપ્તી પ્રભુતામાં પગલાં પાડયાં હતાં

તા.18.02.24ના રોજ સવારે 9.30કલાકે કોકિલકંઠી ગાયક કલાકારો સુરેશ ઝાપડા.. કિરણ મકવાણા.. ભાવેશભાઈ ભરવાડ.. લગ્ન ગીતો ની રમઝટ બોલાવી હતી.. અને વંદનીય સંતો મહંતો ની પધરામણી થઇ હતી. જેમાં સતો ના આશિર્વચન પાઠવ્યા હતા. સમસ્ત ભરવાડ સમાજના ધર્મગુરૂ મહામંડલેશ્વર 1008 મહંત શ્રી પ. પૂ. શ્રી ઘશ્યામપુરીજી. મહંત શ્રી ઝાઝાવડા દેવ ની જગ્યા..થરા.. તા. કાંકરેજ.. જી.બનાસકાંઠા..મહંત શ્રી મુળવાનાથ જગ્યા..બેડ.. દ્રારકા..અને અન્ય સંતો મહંતો ની પધરામણી સાથે ભવ્ય સ્વાગત સનમાન કરવામાં આવ્યું હતું.અને જામનગર જિલ્લા ભાજપ ના પુર્વ શિક્ષણ સમિતિ ના ચેરમેન તથા જામનગર જિલ્લા ભાજપ ના પૂર્વ મહામંત્રી  વરિષ્ઠ અગ્રણી.અને જામનગર ભરવાડ માલધારી સમાજનું ગૌરવ અને અમારા સોના વડીલ.માર્ગદર્શક શ્રી મનોજભાઇ ચાવડીયા સાહેબ ની ગૂજરાત ભારતિય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રિય પરિષદ ના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમનું જોડિયા તાલુકા તથા સમુહ લગ્ન સમિતિ તરફથી શાહી સન્માન કરવામાં આવ્યું હતું..અને સમુહ લગ્ન ના મુખ્ય આચાર્ય શાસ્ત્રી શ્રી કમલેશભાઈ જાની અને તેમની ટીમના સભ્યો દ્વારા સમુહ લગ્ન ની સપૂર્ણ વિધિ થી 38 નવદંપતિઓએ લગ્નગ્રંથિથી જોડાયા હતા.અને જામનગર જિલ્લા પંચાયત ના મહીલા પ્રમુખ ના પ્રતિનિધિ તરીકે તેમના ઘરના ગિરિશભાઈ અને જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમૂખ ધરમસિભાઈ ચનીયારા અન્ય સભ્ય અને જોડિયા તાલુકા પંચાયત ના મહિલા પ્રમુખ ના પ્રતિનિધિ ઘરના ચનિયારા અને તાલુકા પંચાયત ના ઉપ.. પ્રમુખ ધ્રાગીયા.ચિરાગ વાક.ભરત ઠાકર.અશોક વર્મા.મયુર ચનિયારા. હાર્દિક લીબાંની.ભટ્ટભાઈ.વલ્લભ ભાઈ ગોઠી.અન્ય સમાજના અગ્રણીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.ભરવાડ સમાજ દ્વારા અન્ય સેવાઓ ના દાતા શ્રીઓએ ઉદાર હાથે ફાળો આપી ને મોટું દાન કર્યું હતું.અને સમગ્ર લગ્ન સમિતિ માં અન્ય કામગીરીમાં હાથ ધરવામાં આવતાં સેવા કિય કાર્ય માં મોટું શ્રમદાન કરીને પોતાના અમૂલ્ય સેવામાં સાથ સહકાર આપવા બદલ સમિતિ દ્વારા ખુબ ખુબ અભિનંદનપાઠવ્યાહતા.

IMG_20240218_135451.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *