છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં કબજે કરવામાં આવેલા અને લાંબા સમયથી પડતર વાહનો ના નિકાલ માટે ગુજરાત રાજ્યના પોલીસ વડા તેમજ રેન્જ વડાએ આપેલ સુચના મુજબ છોટાઉદેપુર ખુટાલીયા પોલીસ ગ્રાઉન્ડ ખાતે પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા ના માર્ગદર્શન હેઠળ તારીખ 15/ 11 /2021 ના રોજ જાહેર હરાજી રાખવામાં આવેલ હતી જેમાં ૬૨૨ જેટલા વાહનોને હરાજી કરવામાં આવી હતી ..
રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


