રાજ્ય પુરોહીત બ્રાહ્મણ જ્ઞાતિના તરઘડી દેવળીયા નિવાસ સ્વ ભાઈશકર શંભુલાલ ખેતીયા ના ધર્મપત્ની સવિતાબેન ખેતીયા ઉંમર વર્ષ 95 તારીખ 15/ 11/2021 ને સોમવારના રોજ શ્રીહરિ ચરણોમાં શરણાગત કરીને વૈકુંઠધામે મોક્ષ પામેલ છે તેઓ સ્વ શંભુલાલ વિઠ્ઠલજી, સ્વ જમનાબેન શંભુલાલ ખેતીયાના પુત્રવધુ તથા રતિલાલ, નવીનભાઈ, ભાનુભાઈ, હસુભાઈ ખેતીયા તથા ગ.સ્વ લલીતાબેન નટવરલાલ પુજાણી તથા સ્વ મુકતાબેન હરગોવિંદ ભટ્ટના મોટા ભાભી થાય તેમજ સુરેશભાઈ, હરેશભાઈ, દિલીપભાઈ, મુકેશભાઈ, ઘનશ્યામભાઈ ખેતીયા તથા સ્વ લીલાવંતીબેન રાવલ, ગં.સ્વ. અનસુયાબેન કેશવાણી, મીનાબેન બારોટ ના માતૃશ્રી થાય તેમજ વિરલ સુરેશભાઈ, હિતેશ સુરેશભાઈ, કેતન દિલીપભાઈ, ધાર્મીક ઘનશ્યામભાઈ ખેતીયાના દાદીમાં થાય તેમજ મનસુખલાલ પરસોતમ રાવલ, સ્વ જગદીશકુમાર લક્ષ્મીશકર કેશવાણી, પ્રવિણકુમાર વલ્લભદાસ બારોટના સાસુમા થાય તેમજ સ્વ. હરગોવિંદ રેવાશંકર ભટ્ટના બહેન થાય તેમજ કીશોર હરગોવિંદ ભટ્ટ, ધનસુખ હરગોવિંદ ભટ્ટના ફયબા થાય ભગવાન શ્રી હરિ દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના ઓમ શાંતિ ઓમ શાંતિ
ઉઠમણું
તારીખ :- 18/11/2021/ ને ગુરુવારના રોજ
સમય :- બપોરે ત્રણ થી ચાર રાખેલ છે
સ્થળ:- શ્રીરામ મંદિર તરઘડી દેવળીયા,તા.ખંભાળિયા
—
Thanks & Regards
Jagubhai Khetia
95742 909999 / 95103 90999
