Gujarat

કઠલાલ તાલુકાના  ગંગિયાલ (ભગવનપુરા) થી ભગવતિનગર રોડ નું ખાતમુહૂર્ત કરાયું

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ તાલુકાના ગામ ગંગિયાલ (ભગવનપુરા) થી ભગવતિનગર મુકામે 56 લાખ ના ખર્ચે 3.75 કિલોમીટર ડામર રોડ નું  ધારાસભ્ય શ્રી કાળુસિંહ ડાભી ના વરદ હસ્તે ખાતમુહૂર્ત વિધિનો કાર્યક્ર્મ યોજાયો આ પ્રસંગે કઠલાલ તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ સનાભાઈ સોઢા પરમાર, કઠલાલ તાલુકા પૂર્વ પ્રમુખ રાવજીભાઈ ડાભી અને ગંગિયાલ ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં  ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20211116-WA0023.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *