Gujarat

ગુરુકૃપા માનવ સેવા ટ્રસ્ટની ડાયરીનું વિમોચન

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કપડવંજ શહેરમાં આવેલા રેડ ક્રોસ સોસાયટી ખાતે ગુરુકૃપા માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ ચેતનદાસ પટેલ દ્વારા નવા વર્ષની ડાયરીનો વિમોચન કપડવંજ રત્ન અને કપડવંજ કેળવણી મંડળના પ્રમુખ ડૉ. હરીશ કુંડલીયા, ભારત વિકાસ પરિષદ ના કપડવંજ શાખાના પ્રમુખ જગજીતસિંહ ચૌહાણ, એડવોકેટ જે.ડી પટેલ, સરદાર પટેલ હાઇરફુલ દાણાનાં નિવૃત આચાર્ય કે.કે.પટેલ, સીઆર પરીખ બ્લડ બેંકના પ્રમુખ પુનિત ભટ્ટ તેમજ કપડવંજ ના પત્રકારોની ઉપસ્થિતિમાં ડાયરી નું વિમોચન કરવામાં આવ્યું હતું.

IMG-20211116-WA0033.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *