Gujarat

છોટાઉદેપુર જિલ્લા ઈદુલ ફિત્રની હર્ષો ઉલ્હાસ સાથે ઉજવણી

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી બોડેલી પાવીજેતપુર કવાંટ છોટાઉદેપુર સંખેડા છ તાલુકામાં રમઝાન માસ પૂર્ણ થતાં ઈદ ની ઉજવણી કરાઇ હતી અને મુસ્લિમ બિરાદરો નવા વસ્ત્રો પરિધાન કરી અને ઈદ ની નમાજ ઇદગાહ ઉપર અદા કરી હતી અને દેશ માં શાંતિ રહે અને દેશ પ્રગતિ કરે તે માટે દુઆ કરવામાં આવી હતી જ્યારે નમાજ બાદ મુસ્લિમ બિરાદરો એક બીજા ને ઈદ ની મુબારક બાદી પાઠવી હતી જ્યારે ઈદ ની ખુસી મનાવી હતી છોટાઉદેપુર જિલ્લામાં ઈદ ના પર્વ ની ઉજવણી કરવામાં આવી.