Gujarat

જેતપુરના વોર્ડ નં-૭ માં ભૂગર્ભ ગતરમાંથી ઉભરાતા ગંદા પાણીની સમસ્યા ઉકેલાય પાલિકાના સેનિટેશન ના ચેરમેન સ્વાતિબેન જોટંગીયાએ સીધી દેખરેખ નીચે કામ કરાવી પ્રશ્નો તાત્કાલિક નિરાકરણ કર્યું

જેતપુરના વોર્ડ નં-૭ માં ભૂગર્ભગટર માંથી ગંદા પાણી રસ્તા પર વહી જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા,
જેતપુર શહેરના મુખ્ય ભીડભંજન માર્ગ પર ભૂગર્ભ ગટરમાં લીકેજ થતા ગંદા પાણી રસ્તા પર ફરી વળતા હોય જમના પગલે સ્થાનિકો દ્વારા સેનિટેશન વિભાગના ચેરમેન સ્વાતિબેન જોટંગીયાને રજૂઆત કરતા તાત્કાલિક ધોરણ એક પડતર પ્રશ્નોનું નિરાકરણ કરી તાત્કાલિક ધોરણે સ્થળ ઉપર નગરપાલિકાના મજૂરોને સાથે લઈ જાય સ્થળ પર જે લોકો દ્વારા પ્રશ્નો કરવામાં આવ્યા હતા તે પડતર પ્રશ્નોનું નિરાકરણ કરી ભૂગર્ભ ગટરમાં તાત્કાલિક જોડાણ કરી રોડ પર વહેતુ ગટરનું ગંદુ પાણી બંધ કરી ભૂગર્ભ ગટરમાં જોડાણા અપાવી સ્થાનિકોનું પ્રશ્ન હલ કરાતા આ કામની પ્રશંસા કરવામાં આવી હતી
હરેશ ભાલીયા જેતપુર

IMG-20211125-WA0006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *