Gujarat

શ્રી વિભાગીય નિયામક સાહેબ શ્રી જાડેજા સાહેબ ના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ ખાતે શાન્તિ હવન..ગાયત્રી હવન.. કાર્ય સિદ્ધિ અને પવિત્ર શુદ્ધિ માટે હોમ હવન ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ હવનના મુખ્ય યજમાનપદ દેવુભા વાઘેલા પરિવાર.

આ શુભ કાર્ય માં ડેપો મેનેજર સાહેબ.. પ્રમુખ શ્રી જીતુભા જાડેજા.. હેડ મિ.કેનિક જયુભા ગોહિલ.TI અશોક શર્મા..ATI પી.જે.જાડેજા.અને ડેપો ના સર્વે કર્મચારીઓ એ હાજર રહ્યા હતાં