ત્રણ ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરાતા શ્રાવણ માસમાં અંબાજી પોલીસ ની ઉત્તમ કામગીરી
ગુજરાતનું પ્રસિદ્ધ શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોને આસ્થા નું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજીમાં અને અંબાજીની આસ-પાસ મા માસ-મટન અને માછલિ અને મુર્ધાઓ નિ દુકાનો લાઇસન્સ વગર ઘણા સમયથી ચાલતી હતી જે ગેર-કાયદેસર છે અને યાત્રાધામ અંબાજી ની પવિત્ર ધરતિને પણ દુસિત કરે છે. અને આ બધી દુકાનો આ પ્રમાણે અંબાજીના આજુ-બાજુમા યાત્રાધામ અંબાજીમા ગણેશ ભવનના ગેટની બાજુમા એક દુકાન અને ગણેશ ભવનથી થોડુક નજીક અને વાલ્મિકિ વાસની પાછલના ભાગમા બે દુકાન અને નવી કોલેજની સામે જોડ ફલિ વિસ્તાર મા બે દુકાન અને કોટેસ્વર ની અંદર એક થી બે દુકાન અને નટવાસ કુમ્ભારિયા વિસ્તાર ચાલી રહી હતી આ બધી માસ મટન અને માછલિ અને મુર્દાની દુકાનો યાત્રાધામ અંબાજીમા ધમ ધમાવિને ચાલિ રહિ છે.
અગાઉ પણ અંબાજી ના સ્થનિકો મર્ફતે આ દુકાનો બંદ કરવા માટે ગામજનો દ્વારા વારંવાર અરજીઓ કરવામા આવી હતી એ ધ્યાને લઈ અંબાજી પોલીસ એક્શન મોડમાં જોવા મળી અને તમામ કસાઈઓને અંબાજી પોલિશ દ્વારા અટેક કરવામાં આવ્યા હતા જેમાં ૧. શાહિદ મોહમ્મદ ઈલિયાસખાન કુરેશી ૨. રફીક મોહમ્મદ રસીમખાન કુરેશી ૩. ફૈજુદીન જે કુરેશી નામના કસાઈ પર માછલી વેચાણ ના લાઇસન્સ પર તંત્રને અંધારામાં રાખીને માસ મટન અને ચિકન નું વેચાણ કરતા હતા માટે અંબાજી પોલીસે આવા ગેરકાયદેસરના કારોબાર પર તવાઇ હાથ ધરી છે. જ્યાં ગુરુવારે ત્રણ ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરતા સ્થાનીક પ્રજા અને યાત્રિક સમુદાય માં સંતોષ અને આનંદ ની લાગણી પ્રવર્તી છે. અંબાજી પોલીસ સૂત્રો ના જણાવ્યા મુજબ ત્રણે ઇસમો વિરુદ્ધ 151 મૂજબ ની કાર્યવાહી કરી સ્પષ્ટ સુચના આપવા સાથે તમામ ના પરવાના અંગે પણ ઉચ્ચ કક્ષાએ જાણ કરવા માં આવી છે.
*માસ મટન વેચાણદારો કેવી રીતે અધિકારીઓને અંધારામાં રાખતા*
આ બધા માસ મટન વેચનાર ના ત્યાં અધિકારિયો જ્યારે એમની દુકાનોમાં તપાસ કરવા જાય છે ત્યારે અધિકારિયો ને માછલી વેચાણ નુ લાઇસન્સ બતાવે છે અને કહે છે કે અમે તો માત્ર માછલીનુ જ વેચાણ કરીયે છીયે અને માસ મટન અને મર્ધા નુ વેચાણ કરતા નથી આવુ ખોટુ બોલિને અધિકારીયો ને ભ્રમિત કરતા અને અધિકારી પરત જાય છે ત્યાર પછી બધિ દુકાનો મા માસ મટન નો ગેર કાયદેસર વેચાણ ચાલતો હતો
*સૂત્ર મુજબ દાંતા થી છોટા હાથિ અને પિકપ ડાલુ ભરીને દર રોજ મર્ગાઓ ની ગડીઑ આવે છે*
દાંતા થી છોટા હાથિ અને પિકપ ડાલુ ભરીને દર રોજ મર્ગાઓ ની ગડીઑ આવે છે આ બધિ ગેર-કાયદેસર દુકનો ને માસ મટન મર્ગાઓ નો માલ અંબાજીમાં આપવા માટે આવે છે તંત્ર દ્વારા યાત્રાધામ અંબાજીની સ્વચ્છ રાખવા અને યાત્રાધામ અંબાજીની મર્યાદા જળવાઈ રહે માટે આ ફરજી લાઇસન્સ જે ઓફિસ માથી આપવા મા આવ્યુ છે તેને રદ કરવા અને કાયદેસરની કાર્યવાહી કરી આ બધિ માસ મટન અને માછલિ અને મુર્દા નિ દુકાનો યાત્રાધામ અંબાજી માથી કાયમી ધોરણે બંદ કરવી જોઈએ

