Gujarat રમત ગમત ક્ષેત્રે પણ સાવરકુંડલા શહેરની એસ. એમ. જી. કે. ટીમે ડંકો દીધો Posted on July 29, 2024July 29, 2024 Author JKJGS Comment(0) ૬૮મી ભારતીય શાળાઓની સ્પર્ધા તેમાંની એક સ્પર્ધા કબડ્ડી સાવરકુંડલા તાલુકા કે કે હાઈસ્કૂલમાં યોજાયેલ હતી તેમાં એસ.એમ.જી. કે ટીમોએ ભાગ લીધેલ હતો અંડર -૧૪ અંડર-૧૯ ગર્લ્સ ટીમ ફાઇનલમાં વિજેતા બની આ ટીમ નાસીર અલી બાપુના માર્ગદર્શન હેઠળ તૈયાર થઈ હતી વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.