ભારત સરકાર ના કૌશલ વિકાસ મંત્રાલય તરફ થી 3 રાજ્યો ના જન શિક્ષણ સંસ્થાઓની ઝોનલ કોન્ફરન્સ યોજાઈ. જેમા ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ ની જેએસએસ એ ભાગ લીધો. તાલીમાર્થીઓના લાઈવલી હૂડ પર ધ્યાન આપવા અધિકારીઓએ ભારત મુકયો.
જેએસએસ ભરૂચ ની તમામ કામગીરીની સમીક્ષા કરી વિશેષ પ્રશંસા કરાઈ.
વિરલ ગોહિલ, ભરૂચ