જામજોધપુર પાસેના બગધરાના જયેશભાઇ શીલું ને જન્મ દિવસની અઢળક શુભેચ્છાઓ
જામજોધપુર તાલુકાના બગધરા ગામના વતની શ્રીજયેશભાઈ શીલુ. હાલ હાલ રા.બ્રા.જ્ઞા.સે.સંઘ જામનગર જીલ્લાના વિભાગીય પ્રમુખ, બગધરા બ્રહ્મ સમાજના સંચાલક અને બગધરા રા.બ્રા.યુવક મંડળના પ્રમુખ તરીકેની સેવાઓ આપી રહ્યા છે. મિલનસાર સ્વભાવના કારણે જયેશભાઈ બહોળુ મિત્ર વર્ગ ધરાવે છે. આજના તેમના જન્મદિવસે સગા, સંબંધીઓ, પરિવારજનો, સ્નેહીજનો તેમજ મિત્રવર્ગ તરફથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.
સી. વી. જોશી વિસાવદર