Gujarat

રમત વિકાસ અધિકાજિલ્લારીની કચેરી છોટાઉદેપુર દ્વારા આયોજિત એસ.એફ.હાઇસ્કુલ ખાતે શાળાકીય રમત ઉત્સવ 2024,25 નિમિત્તે વોલીબોલ સ્પર્ધા ભાઈઓ અને બહેનોની યોજાઇ હતી.

છોટાઉદેપુર જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા છોટાઉદેપુર નગરમાં આવેલ એસ.એફ.હાઇસ્કુલ ખાતે શાળાકીય રમત ઉત્સવ 2024,25 નિમિત્તે વોલીબોલ સ્પર્ધા ભાઈઓ અને બહેનોની યોજાઇ હતી.જેમાં ભાઈઓ અને બહેનોની અલગ અલગ અલગ કુલ 20 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. આ વોલીબોલ સ્પર્ધાની અંદર 6 જેટલી ટીમો વિજેતા થઈ હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર